<p>રાજ્યનો સૌથી છેવાડાનો જિલ્લો ડાંગ,, 19 નવેમ્બરના રોજ દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થશે. પ્રકૃતિ આધારિત ખેતી કરવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ફૂલો આવેલા છે. જેના કારણે આ જિલ્લો બધા કરતા અલગ છે. </p>
from gujarat https://ift.tt/3Fujmpj
from gujarat https://ift.tt/3Fujmpj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો