માત્ર 4500 રૂપિયાની પગારદાર આ ભારતીય યુવતી ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં, જાણો શું છે મોટું યોગદાન ?
<p style="font-weight: 400;">ન્યુયોર્કઃ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાંથી એક ‘ફોર્બ્સ’ દ્વારા ભારતની ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદી બહાર પડાઈ છે. આ લિસ્ટમાં માત્ર 4500 રૂપિયાની પગારદાર ભારતીય યુવતીનો સમાવેશ કરીને તેના કામની કદર કરાઈ છે. દુનિયાની ‘સૌથી પાવરફુલ મહિલા’ઓના લિસ્ટમાં ઓરિસ્સાની આદિવાસી આશા વર્કર માતિલતા કુલ્લુનો સમાવેશ કરાયો છે. માતિલતા સુંદરગઢ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં 2005થી આશા વર્કરનું કામ કરી રહી છે.</p> <p style="font-weight: 400;">માતિલતાનો ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમા સમાવેશ કરાયો તેનું કારણ એ છે કે, 45 વર્ષીય માતિલતાએ આ ગામમાંથી કાળા જાદુ સહિતની અંધશ્રદ્ધાનો જડમૂળમાંથી નાશ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. માતિલતાના આ મોટા યોગદાન બદલ ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં સ્થાન મળ્યું છે. </p>
from india https://ift.tt/3D4hykW
from india https://ift.tt/3D4hykW
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો