<p>દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસમાં એટીએસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્લીથી નાઇઝીરીયન નાગરિકની ધરપકડ કરાઈ છે. આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસાની આશંકા વ્યક્ત કરાઈ છે. દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસ વધુને વધુ આરોપીઓ એટીએસના હાથે પકડાઈ રહયા છે. </p>
from gujarat https://ift.tt/3x8GeaT
from gujarat https://ift.tt/3x8GeaT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો