<p>ઝારખંડમાં સીઆરપીએફના જવાને સાથી જવાનો પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં 4 જવાનના મોત થયા છે. સુકમામાં આવેલા સીઆરપીએફના કેમ્પમાં આ અફાયરીંગ કરાયું હતું. જેમાં અન્ય 13 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. </p>
from india https://ift.tt/3wqdrOC
from india https://ift.tt/3wqdrOC
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો