<p>દેવભૂમિ દ્વારકામાંથી 63 કિલો 19 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની કિંમત અંદાજિત 310 કરોડ રૂપિયાને આસપાસ થાય છે. આરોપી સજ્જાદને કોર્ટમાં રજુ કરાયો છે. કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મુંબઇનો સજળ ઠાણેમાં શાકભાજી વેચતો અને સાથે જ ડ્રગ્સ પેડલિંગ પણ કરતો હતો. </p>
from gujarat https://ift.tt/3Damg1A
from gujarat https://ift.tt/3Damg1A
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો