<p>દેવભૂમિ દ્વારકામાંથી 63 કિલોનું ડ્રગ્સ ઝડપાતા રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ગુજરાતના નેતાઓને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે,, કિરીટસિંહ અને જીતુ વાઘાણીના ડ્રગ્સ આરોપીઓ સાથે સંબંધો છે. તો આ તરફ કિરીટસિંહે તમામ આરોપો નકાર્યા છે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/30lfIyZ
from gujarat https://ift.tt/30lfIyZ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો