<p>યાત્રાધામ દ્વારકામાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 7 જેટલી હોટેલમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન શરતું કર્યું છે. 4થી 5 જેટલી ટીમો આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. આ સર્ચ ઓપરેશનના કારણે ટેક્સ ચોરી કરતા લોકોમાં ફફાડાટ જોવા મળ્યો છે. </p>
from gujarat https://ift.tt/3D7il5G
from gujarat https://ift.tt/3D7il5G
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો