મુખ્ય સામગ્રી પર જાઓ

All Party Meet: શિયાળુ સત્ર અગાઉ તમામ પક્ષોની બેઠક, બેઠકમાં ન પહોંચ્યા PM મોદી, AAP સાંસદે કર્યો બહિષ્કાર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ તમામ પક્ષોની બેઠક ખત્મ થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં સામેલ થયા નહોતા. સંસદ સત્રના એક દિવસ અગાઉ સરકાર તરફથી બોલાવાયેલી બેઠકમાં કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમુલ કોગ્રેસના સુદીપ બેનર્જી, ડેકેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાલૂ, ટી. શિવા અને એનસીપીના શરદ પવાર સામેલ રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી કોગ્રેસ તરફથી સરકાર સામે 10 મુદ્દા ઉઠાવ્યા હતા.

ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓને  સંસદમાં બોલવા દેવામાં આવતા નથી એટલું જ નહી સર્વદળીય બેઠકમાં પણ બોલવા દેવામાં આવતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકારે સર્વદળીય બેઠકમાં તેઓને બોલવા દીધા નહોતા. તેઓ સત્ર દરમિયાન એમએસપી ગેરન્ટી કાયદાના રૂપમાં લાવવા અને બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગતા હતા. પરંતુ તેઓને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહોતા.

Delhi | All-Party meeting convened by the government today, ahead of Winter Session of Parliament pic.twitter.com/o5nbuKFVog
— ANI (@ANI) November 28, 2021

શિયાળુ સત્ર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા અંગે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં તકરાર જોવા મળી શકે છે.નોંધનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપની સંસદીય કાર્યકારીણીની બેઠક યોજાવાની છે. ચાર વાગ્યે એનડીએની બેઠક યોજાશે જેમાં શિયાળુ સત્રને લઇને રણનીતિ બનાવવામાં આવશે.

from india https://ift.tt/3lffgcI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R