ફટાફટ: દિવાળી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો યથાવત, જુઓ ક્યાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ ?
<p>દિવાળી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો યથાવત. મધ્યપ્રદેશના મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાનો દાવો, જનતાની આવક વધી છે એટલે થોડી મોંઘવારી તો સહન કરવી પડે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદમાં ફરીએકવાર ઓવર બ્રિજ ખુલ્લો મુકશે. અન્ય શહેરમાંથી આવેલા લોકો ગુજરાતમાં ભયના વાતાવરણમાં જીવે છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનુ નિવેદન.</p>
from india https://ift.tt/3w2wgqQ
from india https://ift.tt/3w2wgqQ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો