<p>અમરેલીના રાજુલામાં પાણીથી ભરેલા ખાડામાં બે બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. અનાજ ગોડાઉનમાં બે બાળકીઓ રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાંથી એક બાળકીનું મોત થયું છે. ફાયર ફાયટરોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. અને બંને બાળકીઓને બહાર કાઢી હતી. જેમાંથી એકનું મોત થયુ હતું. </p>
from gujarat https://ift.tt/3oaxGMD
from gujarat https://ift.tt/3oaxGMD
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો