ફટાફટ: જળવાયુ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે ખતરારૂપ હોવાનું કહ્યું
<p>જળવાયું મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે ખતરાની ઘંટી. રાજ્યમાં કોરોનાના 20 કરતા વધુ કેસ નોંધાયા. 28 દર્દીઓ કોરોના મુક્ત છે. રાજ્યમાં વેક્સિનેશન 6 કરોડને પર પાર થયું. બાકીના 7 જિલ્લાઓમાં સર્વેની કામગીરી થઇ પૂર્ણ, કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સોંપશે રિપોર્ટ.</p>
from world https://ift.tt/3jZMZGF
from world https://ift.tt/3jZMZGF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો