<p>છોટાઉદેપુર ખાતે ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો છે. પ્રશાસન તરફ્થી જાહેરનામું બહાર પાડી અશ્વની હેરાફેરી પર રોક મુકવામાં આવી છે. આ ગંભીર અને જીવલેણ રોગ છે. આ હાહાકાર બાદ અન્ય અશ્વ્, ખચ્ચરના પણ સેમ્પલો લેવાયા છે. </p>
from gujarat https://ift.tt/3F8PLBg
from gujarat https://ift.tt/3F8PLBg
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો