મુખ્ય સામગ્રી પર જાઓ

ભાજપના ક્યા દિગ્ગજ નેતાને બર્થ-ડે વિશ કરવા મોદી પોતે પહોંચી ગયા ઘરે, સાથે કોણ કોણ ગયું ?

Lal Krishna Advani 94th Birthday: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) સોમવારે પોતાનો 94માં જન્મ દિવસ મનાવી રહ્યાં છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સહિત પાર્ટીના બીજા નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે  છે.

પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પણ પાર્ટીના વરિષ્ઠ નેતાને શુભેચ્છા પાઠવી છે. તેમને પણ ટ્વીટ કરીને લખ્યું- આપણા બધાના પ્રેરણા સ્ત્રોત તથા માર્ગદર્શક, શ્રદ્ધેય લાલ કૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ, તે ભારતના તે સૌથી સન્માનિત નેતાઓમાં ગણાય છે,જેમની વિદ્વતા, બૌદ્ધિક ક્ષમતા અને રાજનય ને લોહા બધાએ માન્યુ છે. ઇશ્વર તેમને સ્વસ્થ રાખે તથા દીર્ધાયુ કરે.

from india https://ift.tt/31H9D07

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...