<p>કમોસમી વરસાદની વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. ગાંધીનગરમાં રવિવારે 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા, કંડલા, નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. શહેરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. હાલ લોકોને બે ઋતુઓનો અનુભવ થઇ રહ્યો છે. </p>
from gujarat https://ift.tt/3BTwm5E
from gujarat https://ift.tt/3BTwm5E
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો