<p>લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ફરી ડોલરનો વરસાદ થયો છે. તેઓ દદોઢ મહિનાથી અમેરિકામાં છે. અને અહીં તેઓ અવાર-નવાર કાર્યક્રમો યોજી રહ્યા છે. એવામાં કિર્તીદાન ગઢવીનો છેલ્લો ડાયરો યોજાયો લાસ વેગાસમાં. અહીં તેમના પર અમેરિકામાં રહેતા ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. </p>
from world https://ift.tt/3r9bOEy
from world https://ift.tt/3r9bOEy
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો