<p>દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન છૂટછાટ આપી હતી. જે હવે સરકારને ભારે પડી રહી છે. કારણકે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણ વધ્યું છે. અને વેક્સિનેશન મામલે પણ લોકોમાં નીરસતા દેખાઈ રહી છે. </p>
from gujarat https://ift.tt/3kwUy7P
from gujarat https://ift.tt/3kwUy7P
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો