<p>નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા મામલે મંત્રીઓ અને મુખ્યમંત્રીએ હાથ અધ્ધર કરી લેતાં કોર્પોરેશનના અધિકારીઓ અવઢવમાં મુકાયા હતા. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે,, લોકોને જે ખોરાક ખાવો હોય તે તેઓ ખાઈ શકે છે. માત્ર શરત એટલી છે કે,, ખોરાકની ગુણવત્તા સારી હોવી જોઈએ અને લારીઓ ટ્રાફિક માટે અડસચાનરૂપ ન હોય.</p>
from gujarat https://ift.tt/3qLi3y4
from gujarat https://ift.tt/3qLi3y4
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો