<p>આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જશે. અહીં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. આર.ડી.વરસાણી સ્કુલ ગ્રાઉન્ડમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. દિવાળી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાનો સાથે ઉજવણી કરી હતી. </p>
from gujarat https://ift.tt/30cz2hN
from gujarat https://ift.tt/30cz2hN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો