<p>ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે અને કંડલા એરપોર્ટ પર તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યો છે. 14 શહેરમાં પારો 20 ડિગ્રીએ પહોંચ્યો છે. હિમવર્ષાના કારણે ઠંડી વઘી રહી છે. </p>
from gujarat https://ift.tt/3DkxqRt
from gujarat https://ift.tt/3DkxqRt
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો