<p>મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની અટકાયત બાદ તેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. બટુક મોરારીના પરિવારે આ સમગ્ર કાવતરું ઘડાયું હોવાનું જણાવ્યું હતું.સોશલ મીડિયામાં વિડિઓ વાયરલ થયા બાદ બટુક મોરારી ફરાર થયો હતો. પરંતુ પોલીસે ચક્રો ગતિમાન કરીને બટુક મોરારીની અટકાયત કરી હતી. બટુક મોરારીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી.</p>
from gujarat https://ift.tt/310nm1I
from gujarat https://ift.tt/310nm1I
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો