<p>દાહોદમાં વીજ કરંટ લાગવાથી યુવકનું મોત થયું છે. મકાનની છત પર ચઢેલા યુવકને વીજ કરંટ લાગતા યુવક નીચે પટકાયો હતો. ચોરીના ઇરાદે યુવક છત પર ચઢ્યો હતો. અવાજ આવતાની સાથે લોકો જાગી ગયા હતા. અને પોલીસને આ મામલે જાણ કરી હતી. </p>
from gujarat https://ift.tt/3wypt8J
from gujarat https://ift.tt/3wypt8J
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો