<p>રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે. પૂર્વી-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદી માહોલ યથાવત છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. </p>
from gujarat https://ift.tt/3qSMYs6
from gujarat https://ift.tt/3qSMYs6
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો