<p>અરવલ્લીના મેઘરાજમાં ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવવા બદ્દલ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી અધિકારીએ 11 કર્મચારીઓને નોટિસ આપી હતી. ચૂંટણી કામગીરી દરમિયાન 11 કર્મચારીઓ ગેરહાજર રહયા હતા. જેને પગલે આ નોતીઓસની કાર્યવાહી કરવામાં આવી છે. </p>
from gujarat https://ift.tt/3FGu2B8
from gujarat https://ift.tt/3FGu2B8
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો