<p>છોટાઉદેપુરમાં વિકાસના દાવાની પોલ ખોલતો વિડિઓ સામે આવ્યો છે. અહીં લોકો ટ્યુબના સહારે કોતર પાર કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. જીવના જોખમે લોકો કોતર પાર કરી રહયા છે. વિકાસની વાતો કરતા નેતાઓના ઠાલા વચનો આ વિડિઓ દેખાડી રહ્યો છે. </p>
from gujarat https://ift.tt/3Cr6RIS
from gujarat https://ift.tt/3Cr6RIS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો