મુખ્ય સામગ્રી પર જાઓ

બાલાસિનોરમાં ચેતવણીરૂપ ઘટનાઃ કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ને થયો બ્લાસ્ટ.....

બાલાસિનોરઃ મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.

બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયો છે.

દુનિયામાં ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ

દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સ ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ  પાણીની જેમ દુનિયામાં ફેલાઇ શકે છે. આ વેરિઅન્ટ શરીરમાં હાજર એન્ટીબોડી પર શું અસર કરી શકે છે આ જાણવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પોતાના સાઉથ આફ્રિકાના સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ.

અમેરિકન મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યુ કે નિશ્વિત રીતે સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો છે જેમાં કેટલા મ્યૂટેશનના વાયરસ ફેલાવવાની ગતિ અને શરીરની એન્ટીબોડીને અસર જેવા વિષયોને લઇને ચિંતા વધારી દીધી છે. નવા વેરિઅન્ટ સાઉથ આફ્રિકામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ તરલ ગતિમાં છે. અમે જેટલુ થઇ શકે એટલા ઝડપથી તેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હાલમાં અમેરિકામાં આ વેરિઅન્ટનો કોઇ કેસ હોવાના પુરાવા મળ્યા નથી પરંતુ કાંઇ કહી શકાય નહી કારણ કે હાલમાં મુસાફરી ખૂબ થઇ રહી છે. અમે મોલિક્યૂલર બનાવટને સમજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હાલમાં આ વેરિઅન્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બ્રાઉન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડોક્ટર આશિષ ઝાએ કહ્યું કે આ વેરિઅન્ટ અલગ વ્યવહાર કરી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આ ડેલ્ટા કરતા પણ  વધુ સંક્રમિત છે.

from gujarat https://ift.tt/3xwF2yb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister

નવસારીઃ સુપા ગામના ગુરુકુળમાં સભ્યોની જાણ બહાર રૂપિયા વાપરી દેવાતા વિવાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારીના સુપા ગામનું ગુરુકુળ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગુરુકુળની માલિકીની જમીન હાઈવે બનાવવામાં જતા તેના વળતરમાં મળેલા 77 લાખ રૂપિયા સભ્યોને જાણ કર્યા વિના વાપરી નાખતા વિવાદ થયો છે.

from gujarat https://ift.tt/3lx4X3R