<p>મોરબીમાં કમૌસમી વરસાદ થતા ખેડૂતો દુઃખી થયા છે. અને પાકને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહયા છે. આના માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખાયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે આ મામલે રજૂઆત કરી છે.</p>
from gujarat https://ift.tt/3r37A0P
from gujarat https://ift.tt/3r37A0P
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો