<p>બનાસકાંઠાના ડીસામાં રાત્રે યુવકનું અપહરણ થયું હતું. પોલીસને જાણ કરાતા તેઓએ યુવકનું રાજસ્થાન બોર્ડર પરથી છુટકારો કરાવ્યો હતો. અપહરણકર્તાઓ કાર અને અન્ય સામગ્રીઓ પોલીસને હાથ લાગી છે. જે સંદર્ભે પોલીસે આગળની તપાસ શરુ કરી છે. </p>
from gujarat https://ift.tt/3D2KESS
from gujarat https://ift.tt/3D2KESS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો