<p>તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે,, 20-20 રમવા વાળો હું નથી. સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સીએમે સરકાર અને સંગઠને મળીને સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. </p>
from gujarat https://ift.tt/3c7sfbs
from gujarat https://ift.tt/3c7sfbs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો