રાજધાની દિલ્હીમાં ખતરનાક રીતે વાયુ પ્રદુષણ વધી રહ્યું છે.એક આંકડા પ્રમાણે દિલ્હીમાં ગઈકાલ રાત કરતા આજે વધુ પ્રદુષણ જોવા મળ્યું છે. આજે AQI 550 નજીક રહેવાની આશંકા છે. આગામી ત્રણ દિવસ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની પણ ચેતવણી અપાઈ છે.

from india https://ift.tt/3c7RGtv
from india https://ift.tt/3c7RGtv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો