<p>સીએનજીના ભાવ વધારા સાથે રીક્ષા ચાલકો નારાજ છે. આ ભાવ મુદ્દે રીક્ષા ચાલાક યુનિયનની બેઠક મળી હતી. ભાવ વધારો પાછો ખેંચવા માટે રીક્ષા ચાલાક યુનિયને અલ્ટીમેટમ આપ્યું છે. અને જો માંગ નહિ સંતોષાય તો 15 અને 16 નવેમ્બરે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. </p>
from gujarat https://ift.tt/3F934lA
from gujarat https://ift.tt/3F934lA
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો