અમરેલી જિલ્લામાં અંદાજે દોઢ મહિના બાદ કોરોનાનો પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લિલિયા ગામની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા 100 લોકોના રિપોર્ટ કરાવ્યા છે.

from gujarat https://ift.tt/3c9eMzW
from gujarat https://ift.tt/3c9eMzW
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો