<p>રાજ્યમાં શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,, રાજ્યમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર દેખાઈ રહી છે. પાકને નુક્સાનની ભીતિ હોવાથી ખેડૂતો દુઃખી થયા છે. </p>
from gujarat https://ift.tt/3CAHMvv
from gujarat https://ift.tt/3CAHMvv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો