<p>બનાસકાંઠાના નડાબેટ ખાતે ટુરિઝમ પ્રાઇવેટ સેક્ટરમાં સિક્યોરિટીની નોકરી મેળવવા માટે બીએસએફના રાજ્યસેવકનું નકલી આઈકાર્ડ બનાવાયું હતું. નકલી આઈકાર્ડ બનાવનારા બે આરોપીઓ ઝડપાયા છે. બીએસએફ અધિકારીઓએ આ મામલે ચેકીંગ કરતા ભાંડો ફૂટ્યો હતો.</p>
from gujarat https://ift.tt/3cyKJBR
from gujarat https://ift.tt/3cyKJBR
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો