<p>રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે લોકો પણ પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપી રહયા છે. હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો નીચે ગગડી રહ્યો છે. તો સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને જોતા આગામી દિવસો લોકોને બે ઋતુનો એકસાથે અનુભવ થઇ શકે છે. </p>
from gujarat https://ift.tt/3cerEVw
from gujarat https://ift.tt/3cerEVw
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો