<p>3 ડિસેમ્બરથી લોક રક્ષક દળ અને પીએસઆઇ માટે શારીરિક કસોટી યોજાવા જઈ રહી છે. જેને લઈને ઉમેદવારો પરિશ્રમ કરી રહયા છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા SMC ગ્રાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. </p>
from gujarat https://ift.tt/3rbQ4b8
from gujarat https://ift.tt/3rbQ4b8
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો