<p>બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતો ચિંતિત થયા હતા. પાલનપુર, વડગામ, ચંડીસરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થઇ રહ્યું છે. હવામાન વિભાગે કમૌસમી વરસાદની આગાહી કરી છે. </p>
from gujarat https://ift.tt/2Z2KGeI
from gujarat https://ift.tt/2Z2KGeI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો