<p>રાજ્યમાં ચોમાસુ અને શિયાળો ચાલી રહ્યો હોવાથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ,, ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ ગગડવાની દિશામાં છે. જે બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે. </p>
from gujarat https://ift.tt/3F2UAMM
from gujarat https://ift.tt/3F2UAMM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો