<p>ધાર્મિક આને જાહેર સ્થળો પર બેરોકટોક માસાંહાર અને ઈંડાનું વેચાણ થઇ રહ્યું હતું. આ સમગ્ર મામલે મહાનગર પાલિકાઓ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ મામલે સ્વામી સચ્ચિદાનંદજીએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે,, મહાનગર પાલિકાઓની કામગીરીને તેઓ સમર્થન આપી રહ્યાં છે. જેમ દુબઈ, ચીનમાં નોનવેજના વેચાણ માટે અલગ જગ્યા છે. તેમ અહીં પણ આવું હોવું જોઈએ. </p>
from gujarat https://ift.tt/3ccvVsM
from gujarat https://ift.tt/3ccvVsM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો