<p>મુન્દ્રા કસ્ટમ અને ડીઆરઆઇએ મધ દરિયેથી ચીન તરફ જતા જહાજને અટકાવ્યું હતું. કન્ટેનરમાંથી પરમાણુ પાવર પ્લાન્ટના 4 ખાલી પરમાણુ ફ્યુઅલ રીએક્ટર મળ્યા હતા. પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવ્યા હતા ફ્યુઅલ રીએક્ટર. કરાચીના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે-2થી રાવણ કરાયું હોવાનો પર્દાફાશ કરાયો છે. </p>
from gujarat https://ift.tt/3x9Jqmr
from gujarat https://ift.tt/3x9Jqmr
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો