<p>સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સતાધીશો પર ફરીવાર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રોજગારી મૅળવતા લોકોને તંત્ર હેરાન કરતુ હોવાનો આરોપ સાંસદે લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ મામલે પાત્ર લખીને માહિતી આપી છે. </p>
from gujarat https://ift.tt/3kUBm41
from gujarat https://ift.tt/3kUBm41
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો