<p>રેલવે પ્લેટફોર્મ પર કોરોના દરમિયાન બિન જરૂરી ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાયો હતો. જો કે હવે કોરોના સંક્રમણ ઘટતા પ્લેટફોર્મ ટિકીટના દર ઓછા કરાયા છે. પ્લેટફોર્મ ટિકિટના દરમાં 33 ટકાનો ઘટાડો કરાયો છે. </p>
from gujarat https://ift.tt/3xjxO0c
from gujarat https://ift.tt/3xjxO0c
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો