મુખ્ય સામગ્રી પર જાઓ

પરીક્ષામાં ચોરીની આ રીત જોઈ તમે પણ હેરાન રહી જશો, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મળ્યું સિમ-બેટરીવાળું ફેસ માસ્ક

પિપરીઃ પરીક્ષામાં નકલ કરવાની અત્યાર સુધીની અનેક રીત સામે આવી ચુકી છે. પરંતુ કોરોના વાયરસથી બચવા માટે વપરાતાં માસ્કનો પણ નકલ કરવામાં ઉપયોગ થશે તેની કોઈએ કલ્પના નહીં કરી હોય. પરંતુ પરીક્ષામાં નકલ કરવા માટે હવે માસ્કનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. માસ્ક દ્વરા પરીક્ષામાં ચોરી કરવાનો મામલો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં સામે આવ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા આવ્યો હતો શખ્સ

પિંપરી ચિંચવાડાના હિંજેવાડીમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન તપાસમાં એક શખ્સના માસ્કમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇઝ ફિટ કરેલું મળ્યું હતું. પિંપરી ચિંચવાડના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા આવેલા એક શખ્સની તપાસ કરતાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસથી સજ્જ માસ્ક જપ્ત કરવામાં આવ્યું છે.

Maharashtra | Pimpri Chinchwad police seized a face mask fitted with an electronic device from a candidate who had arrived to appear for the police constable recruitment exam in Hinjewadi yesterday pic.twitter.com/sSFUy3NNM6
— ANI (@ANI) November 20, 2021

પોલીસ કસ્ટડીમાં મોકલવમાં આવ્યો આરોપી

પોલીસ કમિશ્નર મુજબ જે વ્યક્તિએ માસ્ક પહેર્યુ હતું તેમાં સિમ કાર્ડ, માસ્ક અને બેટરી મળી હતી. જોકે તપાસ દરમિયાન માસ્ક જપ્ત કરી લેવામાં આવ્યું . પરંતુ આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે માસ્કમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસ લગાવનારા બે લોકોની ધરપકડ કરી છે. જેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

from india https://ift.tt/3nBVA4A

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...