<p>દિવાળીનો તહેવાર પૂર્ણ થતા ફરી કોરોનાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. નવા 40 કેસમાંથી 30 કેસ માત્ર 4 જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તહેવારમાં લોકો ખરીદી કરવા, હરવા-ફરવા નીકળી પડતા કોરોના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે. </p>
from gujarat https://ift.tt/3HdWNXq
from gujarat https://ift.tt/3HdWNXq
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો