<p>અરબ સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા આગામી 24 કલાકમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પાડવાની આગહી હવામાન વિભાગે કરી છે. ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકી છે.</p>
from gujarat https://ift.tt/3HiaC7o
from gujarat https://ift.tt/3HiaC7o
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો