<p>આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વાયબ્રન્ટ સમિટ, કોરોના કેસ અને કૃષિ સહાય મુદ્દે ચર્ચાઓ કરાશે. આ ઉપરાંત ઓફલાઇન શિક્ષણ મુદ્દે પણ ચર્ચા થશે. આગામી સપ્તાહમાં થાનારાં એમઓયુ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રોડ શો મામલે પણ ચર્ચા કરાશે. </p>
from gujarat https://ift.tt/3DOZJYz
from gujarat https://ift.tt/3DOZJYz
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો