<p>અરબી સમુદ્રમાં સાયક્લોનની સિસ્ટમ સર્જાતા માવઠાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમૌસમી વરસાદ વરસી શકે છે. 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. શિયાળુ પાક વાવતા ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. </p>
from india https://ift.tt/3nmczI1
from india https://ift.tt/3nmczI1
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો