<p>સાબરકાંઠામાં વહેલી સવારે વરસાદ વરસ્યો. વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વરસાદ ખેતીના પાકને નુકસાન કરી રહ્યું છે. જેને પગલે ખેડૂતોની હાલત દયનિય બની છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. </p>
from gujarat https://ift.tt/3cuNdRM
from gujarat https://ift.tt/3cuNdRM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો