<p>રાજ્યમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયાના કેસ સતત વધી રહયા છે. અમદાવાદની હોસ્પિટલ, દવાખાના, ક્લીનિંક વગેરે દાર્દીઓથી ઉભરાઈ રહી છે. અહીં સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકો પરેશાન થયા છે. રોજના 25થી વધુ કેસ મચ્છરજન્ય રોગના આવી રહયા છે. </p>
from gujarat https://ift.tt/3oUksUn
from gujarat https://ift.tt/3oUksUn
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો