<p>આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,, મૃતક વ્યક્તિને જો કોરોના થયો હોય અને તેનો પુરાવો મળે તો પરિવારને વળતર અપાશે. પરિવારને સહાયની રકમ મળી રહે તે માટે સુવિધાઓ કરવામાં આવી છે. </p>
from gujarat https://ift.tt/3oXCN34
from gujarat https://ift.tt/3oXCN34
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો