ફટાફટ: પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રમુખ પદની રેસમાંથી ગણાવ્યા બહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
<p>પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રમુખ પદની રેસમાંથી ગણાવ્યા બહાર. લાભ પાંચમથી મગફળીની કરશે ખરીદી. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગમ થયેલી બાળકીનો મળ્યો મૃતદેહ. લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં 9 લાખથી વધુની અરજીઓ આવી. સીએનજીના ભાવમાં ઘટાડો કરવા માટે અમદાવાદમાં રીક્ષા ચાલકોની માંગ.</p>
from gujarat https://ift.tt/2ZYb7SW
from gujarat https://ift.tt/2ZYb7SW
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો